સત ઈસબગોલ ના ફાયદા





. સત ઈસબગોલ એક જાદુઈ વનસ્પતિ છે જે ઈસબગોલ ના બીજનું ઉપરનું પડ માત્ર છે.

. સત ઈસબગોલ માં કોઈ પોષક દ્રવ્યો નથી ફક્ત પાણીમાં ઓગાળવા વાળા અને પાણીમાં ઓગાળવા વાળા રેશા નો સમૂહ છે.

. સત ઈસબગોલ માં પાણીમાં ઓગાળવા વાળા રેશા લગભગ ૮૦% તથા ના ઓગાળવા વાળા રેશા ૨૦% હોય છે જે સ્વાદ, રંગ, ગંધ વિહીન હોય છે.

. સત ઈસબગોલ ના રેશા માં પાણી ગ્રહણ કરવાની ક્ષમતા તેના વજન કરતા ૩૦ થી ૫૦ ગણી હોય છે.

. જયારે કબજિયાતમાં સત ઈસબગોલ ને પાણી સાથે લેવામાં આવે ત્યારે તે વજનમાં ભારે તથા સરકવાના ગુણના લીધે તે શરીરમાં નીચે તરફ સરકે છે.

. નીચે તરફ સરાવવાના ગુણના લીધે તે શરીરના આંતરડાઓ માં જમા થયેલ પદાર્થ સાથે લઈને ઉતારી જાય છે.

. આંશિક રીતે જે પાણીમાં ઓગાળવા વાળા રેષાઓ પાચન તંત્ર માંથી પસાર થઇ લોહીની નળીઓ મારફતે આખા શરીરમાં પહોંચી જાય છે અને શરીરના સ્નાયુઓને પોચા બનાવે છે.

. શરીરમાં લોહીમાં પહેલું કામ તે લોહીમાંથી ટોક્સિન તથા વસા કેલેસ્ટ્રોલને બાઉન્ડ કરી તેનું રાસાયણિક પરિવર્તન કરી તેને શરીર માંથી બહાર કાઢવાનું કામ કરે છે.

. અતિસાર ડાયરિયામાં સત ઈસબગોલ દહીં સાથે લેવાથી તેના પાણી ગ્રહણ કરવાના ગુણના લીધે શરીરમાંથી ખરાબ બેક્ટેરિયા યુક્ત ગંદુ પાણી શોષી ને શરીરની બહાર લઈ જાય છે.   

૧૦. બધુંએ કોઈ પણ કેમિકલ વગર પ્રકૃતિક રૂપે થાય છેઈસબગોલ સીડને પ્રોસેસ કરતી વખતે પણ કોઈ કેમિકલ અગર પાણી નો ઉપયોગ થતો નથી.

૧૧. સત ઈસબગોલ મુગલકાળ પહેલાથી પ્રયોગમાં લેવાય છે. ત્યરથી એકજ પધ્ધતિ ફાકી મારી પાણી પીવાની પદ્ધતિ અમલમાં છે.

૧૨. પરંતુ બદલેલા આધુનિક જમાનામાં તેને વિવિધ પદાર્થો સાથે સંયોજન કરી વધુ અસરકારક બનાવેલ છે.

૧૩. જેમ કે સત ઈસબગોલ પાવડર આમળા, વરિયાળી, જીરું વગેરે પાવડર સાથે મિક્સ કરીને લેવું.

૧૪. હવે નવીન ફોર્મ્યુલા ઈનુલિન તથા FOS. ના મિશ્રણથી પણ બનાવી રહ્યા છીએ.

૧૫. ઈનુલિન અને FOS. આંતરડામાં નિવાસ કરતા સારા બેક્ટેરિયાનો ખોરાક છે જેથી કાચો મળ રહેતો નથી અને કબજિયાતથી મુક્તિ મળે છે.

૧૬. સત ઈસબગોલ તથા ઈનુલિન તેમજ FOS. ના મિશ્રણ નું  સર્વત્ર સારું પરિણામ છે તથા તે સ્વીકાર્ય છે.

૧૭. સત ઈસબગોલ નો સૌથી સરળ ફોર્મ્યુલા સત ઈસબગોલ લીંબુ ફૂલ તથા સાજીખાર નું મિશ્રણ છે.

૧૮. તેમાં સુગંધિત તથા ગળપણના માધ્યમો ઉમેરવાથી કબજિયાતમાં સરસ પરિણામ આવે છે.

૧૯. ફોર્મ્યુલામાં સાજીખાર અને લીંબુના ફૂલ પાચન તંત્રના અવયવોને અંદરથી ખારોચીને ચોંટેલો કચરો છૂટો કરે છે અને સત ઈસબગોલ તે ગંદા પાણીને શોષીને શરીર બહાર લઇ જાય છે.

૨૦. અમો વિશ્વ ની એક માત્ર એવી કંપની છીએ જે આવા સંયોજનો થી સત ઈસબગોલ બનાવી વપરાશકર્તા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ.

૨૧. સમયાંતરે નવીન ઉત્પાદન અમો બનાવતા રહીએ છીએ. સતત સંપર્ક માં રહેવા અમારી વેબસાઈટ: www.supermucil.com તથા www.amaroverseas.com વિઝીટ કરો અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડઉનલોડ કરો https://play.google.com/store/apps/details?id=com.app.supermucil
    

Comments

Popular posts from this blog

सत इसबगोल के फायदे