Posts

सत इसबगोल के फायदे

Image
१. सत इसबगोल एक जादुई वनस्पति है| जो इसबगोल सीड की ऊपर की परत है | २. सत इसबगोल में कोई पोषक द्रव्य नहीं है, परन्तु पानी में घुलनशील एवं पानिमे न घुलने वाले रेशे (फाइबर्स) है | ३. सत इसबगोल में पानी मे न घुलनशील रेशे करीब ८०% होते है | और पानिमे न घुलने वाले रेशे करीब २०% होते है |  ४. सत इसबगोल में पानी ग्रहण करने की क्षमता अपने वजन से कि करीबन ३० से ५० गुना तक होती है | ५. यदि सत इसबगोल को पानी के साथ लिया जाये ते यह पानी ग्रहण करके वजन द्वारा पदार्थ बननेसे एक चिकनी सतह बनाती है | जो निचे की तरफ दूसरे पदार्थ लेकर सरकती है | ६. और पानिमे घुलनशील रेशे खुनकी नालिया से होते हुये मांस पेशियाँ तक पहुँच जाते है | और मांसपेशियां नरम करती है | ७. सत इसबगोल के घुलनशील रेशे जठर से होकर लहूमे जाते है | तब लहूमे से कोलेस्ट्रॉल और टॉक्सिन को सोख लेते है | इसके कारन लहूमे कोलेस्ट्रॉल की मात्रा काम होती है |  ८. अतिसार (डायरिया )में सत इसबगोल दही के साथ लेना लाभप्रद होता है | सत इसबगोल के पानी ग्रहण करने के गुण के कारन वह पेट के अंदर का गन्दा पानी ग्रहण करके शरीर

સત ઈસબગોલ ના ફાયદા

Image
૧ . સત ઈસબગોલ એક જાદુઈ વનસ્પતિ છે જે ઈસબગોલ ના બીજનું ઉપરનું પડ માત્ર છે . ૨ . સત ઈસબગોલ માં કોઈ પોષક દ્રવ્યો નથી ફક્ત પાણીમાં ઓગાળવા વાળા અને પાણીમાં ન ઓગાળવા વાળા રેશા નો સમૂહ છે . ૩ . સત ઈસબગોલ માં પાણીમાં ઓગાળવા વાળા રેશા લગભગ ૮૦ % તથા ના ઓગાળવા વાળા રેશા ૨૦ % હોય છે જે સ્વાદ , રંગ , ગંધ વિહીન હોય છે . ૪ . સત ઈસબગોલ ના રેશા માં પાણી ગ્રહણ કરવાની ક્ષમતા તેના વજન કરતા ૩૦ થી ૫૦ ગણી હોય છે . ૫ . જયારે કબજિયાતમાં સત ઈસબગોલ ને પાણી સાથે લેવામાં આવે ત્યારે તે વજનમાં ભારે તથા સરકવાના ગુણના લીધે તે શરીરમાં નીચે તરફ સરકે છે . ૬ . નીચે તરફ સરાવવાના ગુણના લીધે તે શરીરના આંતરડાઓ માં જમા થયેલ પદાર્થ સાથે લઈને ઉતારી જાય છે . ૭ . આંશિક રીતે જે પાણીમાં ઓગાળવા વાળા રેષાઓ પાચન તંત્ર માંથી પસાર થઇ લોહીની નળીઓ મારફતે આખા શરીરમાં પહોંચી જાય છે અને શરીરના સ્નાયુઓને પોચા બનાવે છે . ૮ . શરીરમાં લોહીમાં પહેલું કામ તે લોહીમાંથી ટોક્સિ